Thursday, August 9, 2012

ONGC કર્મચારી આંદોલન રેલી ૨૦૧૨ .. પરીવર્તન ટ્રસ્ટ સમર્થિત -2


પરીવર્તન ટ્રસ્ટ દ્વારા તા ૯-૮-૨૦૧૨ ના રોજ હજીરાથી સુરત કલેક્ટર ઓફિસ સુધી કોન્ટ્રાક્ટ પ્રથાના વિરોધમાં  ઓએનજીસી કર્મચારીઓને કાયમી કરવા માટે કામદારોના હક માટે વિશાળ રેલીનું આયોજન કરાયેલ હતું 

 હજીરા ગામથી  રેલીની શરૂઆત 



કાંઠાના લોકોનો પરીવર્તન ટ્રસ્ટ પર ભરોસો અને વિશ્વાસ 




માજી નાણાં મંત્રી ગુજરાત સ્વર્ગસ્થ શ્રી સનતભાઈ મેહતાની આગેવાનીમાં કામદારોના હક માટે વિશાળ રેલીનું આયોજન થયેલ હતું.  
 ગાંધીજીના વેશમાં શ્રી જીતુભાઈ પટેલ આભવા  અને શ્રી મયંકભાઈ ગાંધી  માઇક સાથે 

 હજારો બેરોજગાર યુવાનો અને કોન્ટ્રાક્ટ પ્રથા થી પીડાતા કર્મચારીઓ નું વિશાળ પ્રદર્શન 

વરસતા વરસાદમાં પણ લોકોએ ભીંજાઇને રેલીમાં ઉત્સાહથી ભાગ લીધો 



 અઠવાગેટ વનિતા વિશ્રામ ખાતે રેલીમાં ઉપસ્થિત માનવ મહેરામણ 






કલેક્ટર ઓફિસમાં અપાયેલ આવેદન પત્ર  સાથે સચોટ અને ધારદાર રજૂઆત 






પરીવર્તન ટ્રસ્ટના મંત્રી શ્રી પ્રકાશભાઈ કોન્ટ્રાકટર અને પ્રમુખ શ્રી જયેશભાઇ પટેલ મીડિયાને સંબોધતા