https://www.scribd.com/doc/292759260/Protest-against-Colourtex-Industries-Pvt-Ltd
"પરીવર્તન ટ્રસ્ટ" સુરત શહેર/જિલ્લાના કાંઠા વિસ્તારના ૩૪ ગામોમાં જનહિતમાં કાર્ય કરતું સંગઠન છે. આ સંગઠન જાહેર જનતાના હિતમાં આરોગ્ય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ રચનાત્મક અને પર્યાવરણીય પ્રવૃત્તિઓ કરે છે. જાહેર જનતાના હિતને નુકશાન થતું હોય ત્યાં લોકોની સાથે રહી લોકોને ન્યાય મળે એ માટે પ્રયત્નશીલ રહે છે. પરીવર્તન ટ્રસ્ટ સુરત શહેરમાં પ્રમાણિક પણે કામ કરનાર વિશ્વસનીય સંસ્થા તરીકે ૨૦૧૦થી જાણીતું છે.
Thursday, February 26, 2015
Subscribe to:
Posts (Atom)