Kantha Vibhag Yuva Koli Samaj "PARIVARTAN TRUST"

"પરીવર્તન ટ્રસ્ટ" સુરત શહેર/જિલ્લાના કાંઠા વિસ્તારના ૩૪ ગામોમાં જનહિતમાં કાર્ય કરતું સંગઠન છે. આ સંગઠન જાહેર જનતાના હિતમાં આરોગ્ય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ રચનાત્મક અને પર્યાવરણીય પ્રવૃત્તિઓ કરે છે. જાહેર જનતાના હિતને નુકશાન થતું હોય ત્યાં લોકોની સાથે રહી લોકોને ન્યાય મળે એ માટે પ્રયત્નશીલ રહે છે. પરીવર્તન ટ્રસ્ટ સુરત શહેરમાં પ્રમાણિક પણે કામ કરનાર વિશ્વસનીય સંસ્થા તરીકે ૨૦૧૦થી જાણીતું છે.

Thursday, November 26, 2015

કાંઠા વિસ્તારમાં થતી ચોરી અને ધાડ ની ઘટના બાબતે પરીવર્તન ટ્રસ્ટ દ્વારા અપાયેલ આવેદન પત્ર તા 25-11-2015



કાંઠા વિસ્તારમાં બનતી ચોરી , લૂંટ અને  ધાડપાડુઑની સમસ્યા બાબતે આવેદનપત્ર અને રજૂઆત  






પરીવર્તન ટ્રસ્ટની કાબેલ, કુશળ, કાર્યક્ષમ અને સેવાની ઉમદા ભાવના ધરાવતી ટીમ......   
Posted by Unknown at 3:18 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: surat, umber, પરીવર્તન ટ્રસ્ટ, સુરત
Newer Posts Older Posts Home
Subscribe to: Posts (Atom)

About Me

Unknown
View my complete profile

Blog Archive

  • ►  2016 (1)
    • ►  January (1)
  • ▼  2015 (6)
    • ►  December (3)
    • ▼  November (1)
      • કાંઠા વિસ્તારમાં થતી ચોરી અને ધાડ ની ઘટના બાબતે પર...
    • ►  August (1)
    • ►  February (1)
  • ►  2014 (1)
    • ►  May (1)
  • ►  2013 (2)
    • ►  November (1)
    • ►  July (1)
  • ►  2012 (7)
    • ►  November (1)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  January (3)
  • ►  2011 (1)
    • ►  October (1)
Picture Window theme. Powered by Blogger.