Friday, January 6, 2012

GEPIL. Hazardous Waste Scandal Expose ( Surat Local News Publishment)

‘સુરતમાં કેન્સરનું બીજું નામ ગેપીલ’


  • Bhaskar News, Surat
  • Jan 05, 2012, 00:16 AM IST



ગેપીલના સંચાલક ગિરીશ લુથરાના ભટાર રોડ સ્થિત લુથરા હાઉસ સામે કાંઠા વિસ્તારના ગામવાસીઓએ માસ્ક પહેરી રોષ ઠાલવ્યો, બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધને આક્રમક બનાવવા પ્રયાસ, પોલીસની કામગીરીને પણ આડેહાથ લેવાઈ 



ગેપીલમાંથી ગેરકાયદે છોડાતા ઝેરા કેમિકલના કારણે કાંઠાના પર્યાવરણ સામે ખતરો ઊભો થયો છે એટલું જ નહીં પણ અહીં વસતા પશુ અને માનવજીવન પર ગંભીર અસરો પડી રહી હોવાથી ગામવાસીઓ છેલ્લાં કેટલાય સમયથી ગેપીલ સામે લડત ચલાવી રહ્યાં છે પરંતુ પોલીસ કે સરકારી તંત્ર કાંઠા વિસ્તારની પ્રજાને મચક આપતા નથી, છેવટે તેઓએ પોતાનો રોષ વ્યક્ત કરવા અહિંસક આંદોલનનો આસરો લીધો છે. બુધવારે કાંઠા વિસ્તારના લોકોએ માસ્ક પહેરીને ગેપીલના સંચાલક ગિરીશ લુથરાના ભટાર રોડ સ્થિત નિવાસસ્થાને પ્રતિક ઘરણાં કર્યા હતા. એટલું જ નહીં ગેપીલ તથા લુથરા વિરોધી સૂત્રોચ્ચાર દ્વારા ગેપીલની પ્રવૃતિ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આવનારા દિવસોમાં માસ્ક પહેરીને જીવવું પડશે ગેસ માસ્ક પહેરીને કરેલા વિરોધ થકી ગેપીલ દ્વારા ભૂગર્ભમાં દાટવામાં આવેલા ઝેરીલા ઘન રસાયણોની પર્યાવરણ પર પડતી ગંભીર અસરોથી લોકોને વાકેફ કરાયા હતાં. આવતા ૫૦ વર્ષ સુધી ગેપીલની આસપાસના ૧૨ ગામો આ ઝેરીલી અસરના સંસર્ગમાં રહેશે. આ દહેશત સાચી ઠરી તો ગામવાસીઓને આવનારા વર્ષોમાં માસ્ક પેહરીને ગામમાં રહેવાની નોબત આવશે. આમ આ બાબત હવે ગણતરીના વર્ષોમાં સાચી બનવાની શક્યતાને ગામવાસીઓએ માસ્ક પહેરીને વ્યક્ત કરી હતી. 

પોલીસે પરમિશન મુદ્દે ગામવાસીઓને ટટળાવ્યા
 લુથરા હાઉસની ખુલ્લેઆમ તરફદારી કરી રહેલી પોલીસની વધુ એક કરતૂત પ્રકાશમાં આવી છે. તેમાં પોલીસ પાસે ચાર દિવસ પહેલા ગિરીશ લુથરાના નિવાસસ્થાન પર અહિંસક ધરણા કરવાની માંગણી કરી રહેલા ગામવાસીઓને બુધવારે સવારનાં નવ વાગ્યે પરમિશન આપી હતી. 
આક્રમક સૂત્રોચ્ચાર થકી વિરોધ કરતાં ગામવાસીઓ 
સુરતમાં કેન્સરનું બીજુ નામ ગિરીશ લુથરા ગેપીલ ઉસકા ઝહર, સરકાર ન દેખેતો કસૂર કિસકા? જીના મુશ્કિલ હુઆ હમારા સુરતવાસી દેખે નજારા ગેપીલને એસા ઝહર દિયા, બેઝુબા જાનવર મરે લુથરા-ગેપીલની અમે ખોલી છે પોલ,સજા થશે એનોને વાગી જશે ઢોલ

https://www.youtube.com/watch?v=HxcAAnRuqMM

૨૦૦૧ માં ગેપિલ કંપની ગભેણી ખાતે આવી હતી. ૨૦૦૪ પછી જોખમી રસાયણિક કચરો અહી લાવતા અને ખાડી માં ગેર કાયદેસર રીતે નાખવામાં આવતા પશુઓના મરણ થવા લાગ્યા હતા. ૨૦૦૫ માં લોકો એ આવેદનપત્રો આપેલ હતા.







બુડિયા ગામે ભેંસો ના સામૂહિક મરણ થતાં આકરી ફરિયાદ જીપીસીબી ને કરવામાં આવેલ હતી. જેમાં જીપીસીબી પર ભ્રષ્ટાચાર અને કંપનીને બચાવવાના ગંભીર આરોપો લગાવવામાં આવેલ હતા. જેના અનુસંધાને  ૨૦-૧૧-૨૦૧૧ ના રોજ જીપીસીબી દ્વારા વિજિલન્સ તપાસ હાથ ધરાઇ હતી જેમાં ગામના લોકો એ સહકાર આપેલ હતો. આ તપાસ ને અંતે કંપની દોષિત થઈ હતી અને ગેરકાયદેસર પાઇપલાઇનો  પકડવામાં આવેલ હતી. જીઆઇડીસીની પાઇપલાઇનમાં ગેર કાયદેસર જોડાણ કરી ઝેરી કેમિકલ્સ જેને ભઠ્ઠીમાં સળગાવીને નાશ કરવાના હોય છે તે  મીંઢોળા અને ગભેણી ખાડીમાં નાખવામાં આવતા હતા. જીઆઇડીસી દ્વારા આ સંદર્ભે પોલીસ FIR કંપની સામે નોંધાઈ હતી.  


































































   



GEPIL issued closure notice
Dec 2, 2011, 01.41PM IST TNNhttp://images.photogallery.indiatimes.com/images/spacer.gif



SURAT: Gujarat Pollution Control Board (GPCB) on Thursday morning issued immediate closure notice to Gujarat Environment Protection Infrastructure Limited (GEPIL) in Sachin. 


GEPIL has been asked to close its work of waste collection with immediate effect under Section 5 of Environment Protection (EP) Act. 

The GPCB has been carrying out digging for the past 11 days to search for the source of pollution in Khadi. 

GPCB chairman Kanu Mistry received a report at 7.30 pm on Wednesday in this regard and he took the decision to issue closure notice to GEPIL later. 


He told TOI "We have handed out the maximum punishment under the law. Generally, 15 days time is given to a party, but looking at the gravity of the offence, we have issued immediate closure notice to GEPIL." 



The Times of India
Surat
 GPCB files court plaint against GEPIL
TNN Feb 6, 2012, 10.41PM IST       
Tags:·         Unn Khadi|  Pollution Issue
·       
SURAT: Two months after issuing closure notice to Gujarat Environment Protection Infrastructure Limited (GEPIL), Gujarat Pollution Control Board (GPCB) on Saturday lodged a complaint in the court against the company and nine directors over pollution issue. The 10 directors have been asked by the court to present themselves before it on February 23, sources said.

The company was issued closure notice on December 01, 2011 under Section 5 of Environment Protection (EP) Act after GPCB investigation found GEPIL to be violating pollution norms by allegedly releasing harmful chemicals into Unn Khadi.
 
The GPCB had carried out digging for over 11 days to search for the source of pollution in Unn Khadi and the connections which were detected were allegedly linked to GEPIL storage tanks. GPCB had started the investigation after a series of complaints about water pollution from people of nearby Jiav, Budia, Ghabheni and Deepli villages.

GPCB regional officer Anil Patel had lodged the complaint against GEPIL and its directors namely Girish Luthra, Dhruv Luthra, Narendra Shah, KV Tulsiyan, Kamal Jain, Dharmesh Patel, Dhaval Parikh, Priyesh Bhati and Sunil Shah.


"We had taken the samples of hazardous waste under the EP Act 1986. The report of our findings has also been placed before the court. Further punitive action will be taken upon court's directive," Anil Patel said.
Printed from

Anti-pollution rally organizers arrested

  
SURAT: A day after the massive morcha against the pollution in Unn creek, the police arrested three members of the Parivartan Trust, which had organized the rally.

The trio -- Jayesh Patel, Prakash Patel and Jayanti Patel -- were arrested for violating the terms on which permission was granted for the rally.

The rally went on for a longer time than permitted and the protestors marched up to the collectorate whereas the permission was only up to Vanita Vishram ground.

"The transgression created a law and order problem,'' said inspector C K Patel of Khatodara policestation, justifying the arrests. The trio was released on bail soon after their arrest.
Meanwhile, nearly 200 villagers rushed to the police station on learning of the arrests. They, too, demanded to be arrested as a mark of protest.


The rally was organised on the issue of pollution against the Gujarat Enviro Protection and Infrastructure Private Ltd (GEPIL) by villagers of the affected villages in outskirts of the city.

Surat villagers pool in Rs 3.5 lakh to wage legal battle against GEPIL

2 comments:


  1. Invest with 200$ and get a returns of 5,000$ within seven business working days.
    Why wasting your precious time online looking for a loan? When there is an opportunity for you to invest with 200$ and get a returns of 5,000$ within seven business working days. Contact us now for more information if interested on how you can earn big with just little amount. This is all about investing into Crude Oil and Gas Business.

    Email: HappyInvestment-world_inc@protmail.com

    ReplyDelete
  2. Gujarat Exclusive is the best news website in English. Gujarat Exclusive is an online platform that brings all the detailed information about the current affairs, news of Public interest, etc. Gujarat Exclusive is the leading news portal in Gujarat India. They provide the latest breaking news.
    Todays news in English |Ahmedabad |Surat

    ReplyDelete