Tuesday, May 13, 2014

ઠાકોરજી એનવીરો ટેકનો પ્રા લી સચિન સામે રજૂઆત.. લોક સુનાવણી મુલતવી રખાઇ પ્રોજેકટ ના આવ્યો. 13-5-2014

ઝેરી રસાયણો બાળવા માટેની ઠાકોરજી એનવીરો ટેકનો પ્રા લી સામે તા 13-5-2014 ના રોજ યોજાયેલ પર્યાવરણીય લોક સુનાવણી પહેલા જ પરીવર્તન ટ્રસ્ટ દ્વારા વિરોધ થતાં તેની સુનાવણી રદ કરવામાં આવેલ હતી.  અને પરીવર્તન ટ્રસ્ટના વિરોધ-રજૂઆતને પગલે આ પ્રોજેકટ આવતા પહેલા જ અટકી ગયેલ હતો. 











No comments:

Post a Comment